Job 7:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
રોજ સવારે તમે તેની મુલાકાત કરો છો અને તમે પ્રત્યેક ક્ષણે તેની કસોટી કરો છો?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કે રોજ સવારે તમે તેની તપાસ રાખો છો? અને પળેપળ તેની પારખ કરો છો?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તમે દર સવારે એની ખબર લો, અને દર ક્ષણે એની પરીક્ષા કરો?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રોજ સવારે તમે તેની મુલાકાત કરો છો અને તમે પ્રત્યેક ક્ષણે તેની કસોટી કરો છો?