Job 7:19 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ક્યાં સુધી મારા પરથી તમે તમારી નજર દૂર કરશો નહિ? હું મારું થૂંક ગળું એટલો સમય પણ તમે મને નહિ આપો?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શું તમે એક ક્ષણભર પણ તમારી દષ્ટિ મારા પરથી ઉઠાવી લેશો નહિ, અને મને થૂંક ગળવા જેટલો પણ અવકાશ નહિ આપો?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ક્યાં સુધી મારા ઉપરથી તમે તમારી નજર દૂર કરશો નહિ, અને હું મારું થૂંક ગળું એટલો અવકાશ પણ તમે મને નહિ આપો?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શા માટે તમે મને છોડી દેતાં નથી? હું મારું થૂંક ગળું એટલો સમય પણ તમે મને એકલો કેમ મૂકતા નથી?