Job 7:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સૂતી વેળાએ હું વિચારું છું કે, 'હું ક્યારે ઊઠીશ અને રાત્રી ક્યારે પસાર થશે?' સૂર્યોદય થતાં સુધી હું આમતેમ પડખાં ફેરવ્યા કરું છું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સૂતી વેળાએ હું વિચારે ચડું છું કે, ‘સવાર ક્યારે થશે?’ પણ રાત લંબાયા કરે છે અને સૂર્યોદય થતાં સુધી હું પડખાં ફેરવ્યા કરું છું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સૂતી વેળાએ હું વિચાર કરું છું કે, હું ક્યારે ઊઠીશ? પણ રાત લાંબી જાય છે; અને સૂર્યોદય થતાં સુધી હું આમતેમ તરફડિયાં મારું છું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હું જ્યારે સૂવા જાઉ છું ‘ત્યારે પહેલા વિચારું છું કે ઊઠવાના સમયને થવાને કેટલી વાર લાગશે?’ રાત્રિ પસાર થયા કરે છે. હું સૂર્ય ઊગે ત્યાં સુધી પડખા ફેરવ્યા કરું છુ.