Job 8:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હજી તો તે લીલાં હોય છે. અને કપાયેલાં હોતાં નથી. એટલામાં બીજી કોઈ વનસ્પતિ અગાઉ તે સુકાઈ જાય છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હજુ તો તે વધી રહ્યું હોય અને કપાયું ન હોય, ત્યાં તો પાણી વિના તે ઘાસનીય પહેલાં સુકાઈ જાય છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હજી તો તે લીલાં હોય છે, ને કપાયેલાં હોતાં નથી, એટલામાં બીજી કોઈ પણ વનસ્પતિની અગાઉ તે સુકાઈ જાય છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ના, જો પાણી સૂકાઇ જાય તો તેઓ પણ સૂકાઇ જશે.