Job 8:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો તે નાશ પામે તો તેની જગા તેનો નકાર કરશે કે, 'મેં તને જોયો જ નથી.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ જ્યારે એ વેલો તેની જગામાંથી ઉખેડી નંખાય છે, ત્યારે એ ત્યાં હતો કે નહિ તેની કોઈને ખબર પણ પડશે નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જો તે નાશ પામે તો તેની જગા તેનો નકાર કરશે કે, ‘મેં તને જોયો જ નથી.’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પણ જો એને એકવાર ઊખેડવામાં આવે તો પછી એ ઊગ્યાં હતાં કે નહિ એની ખબર પણ પડે નહિ.