Job 8:19 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જુઓ, આ તો તેના માર્ગની ખૂબી છે; અને જમીનમાંથી અન્ય ઊગી નીકળશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેની હયાતીના સમય પૂરતો જ તેનો આનંદ હોય છે. પછી તેની જગાએ બીજા છોડ ઊગી નીકળે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આ તો તેના માર્ગની ખૂબી છે, અને જમીનમાંથી બીજાઓ ઊગી નીકળશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ તો તેના માર્ગનું સુખ છે, અને જમીનમાંથી બીજા છોડ ઊગી નીકળે છે!