Job 8:21 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હજી પણ તેઓ તારા ચહેરાને હાસ્યથી ભરશે. અને તારા હોઠોને આનંદના પોકારોથી ભરી દેશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હજીય ઈશ્વર તારું મુખ હાસ્યથી ભરી દેશે, અને તારા હોઠ આનંદના પોકાર કરશે;
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હજી પણ તે તારું મુખ હાસ્યથી ભરશે, અને તારા હોઠો હર્ષથી જયજયકાર કરશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓ તારા ચહેરાને હાસ્યથી અને તારા હોઠોને આનંદના પોકારોથી ભરી દેશે.