Job 8:3 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શું ઈશ્વર અન્યાય કરે છે? સર્વશક્તિમાન ઈશ્વર ઈન્સાફ ઊંધો વાળે છે?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શું ઈશ્વર ન્યાયને કદી મચડે છે? શું સર્વસમર્થ ઈનસાફને વિકૃત કરે છે?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શું ઈશ્વર ન્યાય ઉલટાવી નાખે છે? કે, શું સર્વશક્તિમાન ઈનસાફ ઊંધો વાળે છે?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શું દેવ અન્યાય કરે છે? સર્વસમર્થ દેવ, જે વાત સાચી છે તેને શું બદલે છે?