Job 9:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જુઓ, તે મારી બાજુમાંથી પસાર થાય છે, પણ હું તેમને જોઈ શકતો નથી; તે આગળ ચાલ્યા જાય છે, પણ હું તેમને જોઈ શકતો નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઈશ્વર મારી નજીકથી પસાર થાય તો પણ હું તેમને જોતો નથી. તે મારી આગળ જાય તો પણ મને દેખાતા નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે મારી પાસેથી જાય છે, તોપણ હું તેમને દેખતો નથી, વળી તે આગળ ચાલ્યા જાય છે, પણ હું તેમને જોઈ શકતો નથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે મારી બાજુમાંથી પસાર થાય છે; પણ હું તેમને જોઇ શકતો નથી. તે આગળ ચાલ્યા જાય છે, પણ હું તેમને જોઇ શકતો નથી.