Job 9:14 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે તેમને ઉત્તર આપવાને, તથા તેમની સાથે વાદવિવાદ કરવાને યોગ્ય શબ્દ ચૂંટી કાઢવાને હું કેટલો બધો અશક્ત છું?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તો પછી હું કોણ કે તેમને યોગ્ય જવાબ આપી શકું, અને મારી દલીલો રજૂ કરી શકું?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે તેમને ઉત્તર આપવાને, તથા તેમની સાથે [વાદવિવાદ કરવાને યોગ્ય] શબ્દો ચૂંટી કાઢવાને હું કેટલો બધો અશક્ત છું?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તો પછી માત્ર મારા જેવા કઇ દલીલોને બળે એની સામે ઊભા રહી શકે?