Job 9:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો હું ન્યાયી હોત છતાં હું તેમને જવાબ આપી ન શકત; હું મારા ન્યાયાધીશ પાસે કાલાવાલા કરત.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જો હું નિર્દોષ હોઉં તો પણ તેમની આગળ હું દલીલ નહિ કરું; મારા ન્યાયાધીશ ઈશ્વર પાસે તો માત્ર ક્ષમાની યાચના જ કરું!
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જો હું ન્યાયી હોત, તોપણ હું તેમને ઉત્તર ન આપત; હું મારા ન્યાયધીશને કાલાવાલા કરત.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
નિર્દોષ હોવા છતાં હું તેમને જવાબ આપી શકતો નથી મારા ન્યાયાધીશ પાસે દયાની ભીખ માંગું એટલું જ હું કરી શકું.