Job 9:29 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હું દોષિત જ ઠરવાનો છું; તો હું શા માટે ફોકટ શ્રમ કરું છું?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જો હું દોષિત ઠરવાનો જ હોઉં તો મારે શા માટે નકામી મહેનત કરવી?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હું દોષિત ઠરવાનો છું જ; તો હું ફોકટ શા માટે શ્રમ કરું છું?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હું પહેલેથીજ ગુનેગાર ઠરાયો છું. તો હું ફોકટ શા માટે શ્રમ કરું છું?