Job 9:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઈશ્વર જ્ઞાની તથા સર્વસમર્થ છે, તેમની સામે થઈને કોણ આબાદાની પામ્યો છે?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ તો સર્વજ્ઞ અને સર્વસમર્થ છે; તેમની સામે પડીને કોણ સફળ થઈ શકે?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
[એ] તો જ્ઞાની તથા સામર્થ્યવાન [છે]; તેમની સામો થઈને કોણ આબાદાની પામ્યો છે?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે વિદ્વાન તથા સર્વસમર્થ છે, કોઇપણ માણસ ઇજા પામ્યા વગર દેવ સામે લડી શકે તેમ નથી.