Joel 1:1 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવાહનું જે વચન પથુએલના દીકરા યોએલ પાસે આવ્યું તે આ છે;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પથુએલના પુત્ર યોએલને પ્રભુ તરફથી મળેલો આ સંદેશ છે. નિષ્ફળ ગયેલા પાક માટે વિલાપ
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહોવાનું જે વચન પથુએલના પુત્ર યોએલ પાસે આવ્યું તે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પથુએલના પુત્ર યોએલને સંભળાયેલી યહોવાની વાણી: