Joel 3:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હે આજુબાજુની સર્વ પ્રજાઓ, જલદી આવો, એકત્ર થાઓ'' હે યહોવાહ, તમારા યોદ્ધાઓને ત્યાં ઉતારી લાવો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હે આસપાસની પ્રજાઓ, જલદી કરો, ખીણમાં આવીને એકત્ર થાઓ.” હે પ્રભુ, તેમના પર તૂટી પડવા તમારા સૈન્યને મોકલો!
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હે આસપાસની સર્વ પ્રજાઓ, જલદી આવો, ને એકત્ર થાઓ;” હે યહોવા, ત્યાં તમારા યોદ્ધાઓને ઉતારી લાવો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હે આજુબાજુની સર્વ પ્રજાઓ, જલદી આવો, ને એકત્ર થાઓ; હે યહોવા, તમારા યોદ્ધાઓને ત્યાં ઉતારી લાવો.