John 1:20 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એટલે તેણે નકાર કર્યો નહિ, પણ કબૂલ કર્યું કે, "હું તો ખ્રિસ્ત નથી."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યોહાને જવાબ આપવાની ના પાડી નહિ, પરંતુ સ્પષ્ટ વાત કરી. તેમણે કહ્યું, “હું આવનાર મસીહ નથી.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એટલે તેણે કબૂલ કર્યું, અને નકાર કર્યો નહિ; પણ કબૂલ કર્યું, “હું તો ખ્રિસ્ત નથી.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યોહાન સ્પષ્ટ બોલ્યો. યોહાને ઉત્તર આપવાની ના પાડી નહિ, યોહાને સ્પષ્ટતાપૂર્વક કહ્યું, “હું ખ્રિસ્ત નથી.” યોહાને લોકોને આ વાત કહી.