John 19:14 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હવે પાસ્ખાની તૈયારીનો દિવસ હતો અને લગભગ બપોરનો એક વાગ્યો હતો. પિલાત યહૂદીઓને કહ્યું કે, 'જુઓ, તમારો રાજા!'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે તો પાસ્ખાપર્વ અગાઉનો દિવસ હતો અને બપોર થવા આવ્યા હતા. પિલાતે યહૂદીઓને કહ્યું, “જુઓ, આ તમારો રાજા!”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હવે એ દિવસ પાસ્ખાની તૈયારીનો હતો; અને આશરે બપોર થયા હતા. ત્યારે તે યહૂદીઓને કહે છે, “જુઓ તમારો રાજા!”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હવે તે પાસ્ખાપર્વની તૈયારીનો દિવસ હતો અને લગભગ બપોરનો સમય હતો. પિલાતે યહૂદિઓને કહ્યું, “તમારો રાજા અહીં છે!”