John 20:3 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી પિતર તથા તે બીજો શિષ્ય કબર તરફ જવા રવાના થયા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી પિતર અને એ બીજો શિષ્ય કબરે જવા નીકળ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેથી પિતર તથા પેલો બીજો શિષ્ય કબર તરફ જવા નીકળ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી પિતર અને બીજો શિષ્ય બહાર ગયો અને કબર તરફ જવાનું શરું કર્યું.