John 21:3 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સિમોન પિતર તેઓને કહે છે કે, 'હું માછલીઓ પકડવા જાઉં છું.' તેઓ તેને કહે છે કે, અમે પણ તારી સાથે આવીએ છીએ. ત્યારે તેઓ નીકળીને હોડીમાં બેઠા; પણ તે રાત્રે તેઓને કંઈ મળ્યું નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સિમોન પિતરે તેમને કહ્યું, “હું તો માછલાં પકડવા જાઉં છું.” તેમણે તેને કહ્યું, “અમે પણ તારી સાથે આવીશું.” તેથી તેઓ ઊપડયા અને હોડીમાં બેઠા; પણ તે રાત્રે તેઓ કંઈ જ પકડી શક્યા નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સિમોન પિતર તેઓને કહે છે, “હું માછલાં મારવા જાઉં છું” તેઓ તેને કહે છે, “અમે પણ તારી સાથે આવીએ છીએ.” ત્યારે તેઓ નીકળીને હોડીમાં બેઠા. પણ તે રાત્રે તેઓને હાથ કંઈ આવ્યું નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સિમોન પિતરે કહ્યું, “હું માછલા પકડવા બહાર જાઉં છું.” બીજા શિષ્યોએ કહ્યું, “અમે તારી સાથે આવીશું.” પછી બધા જ શિષ્યો બહાર ગયા અને હોડીમાં બેઠા. તેઓએ તે રાત્રે માછલા પકડવા પ્રયત્ન કર્યો પણ કંઈ હાથ આવ્યું નહિ.