John 21:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બીજા શિષ્યો હોડીમાં જ રહીને માછલીઓથી ભરાયેલી જાળ ખેંચતા આવ્યા, કેમ કે તેઓ કિનારાથી દૂર નહિ, પણ લગભગ ત્રણસો ફૂટ જેટલે અંતરે હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બીજા શિષ્યો હોડીમાં રહીને માછલીઓ ભરેલી જાળ ખેંચતા ખેંચતા કિનારે આવ્યા, કારણ, તેઓ કિનારેથી બહુ દૂર ન હતા, આશરે નેવું મીટર જેટલે અંતરે જ હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ બીજા શિષ્યો હોડીમાં રહીને માછલીઓથી ભરાયેલી જાળ ખેંચતા ખેંચતા આવ્યા, કેમ કે તેઓ કિનારાથી દૂર નહિ, પણ આશરે બસો હાથ જેટલે છેટે હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બીજા શિષ્યો હોડીમાં કિનારે ગયા. તેઓએ માછલા ભરેલી જાળ ખેંચી. તેઓ કિનારાથી 100 વારથી વધારે દૂર ન હતા.