John 21:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ કિનારે ઊતર્યા ત્યારે ત્યાં તેઓએ અંગારા પર મૂકેલી માછલી તથા રોટલી જોયાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓ કિનારે ઊતર્યા, ત્યારે તેમણે સળગતા કોલસા પર મૂકેલી માછલી અને રોટલી જોયાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓ કિનારે ઊતર્યા ત્યારે ત્યાં તેઓએ કોલસાનો દેવતા, તેના પર મૂકેલી માછલી, તથા રોટલી જોયાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જ્યારે શિષ્યો હોડીમાંથી નીચે ઉતરી કિનારા પર આવ્યા. તેઓએ ગરમ કોલસાનો અગ્નિ જોયો. ત્યાં આગ પર એક માછલી અને ત્યાં બાજુમાં રોટલી પણ હતી.