John 7:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઈસુ તેઓને એ વાત કહીને ગાલીલમાં જ રહ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આમ કહીને તે ગાલીલમાં જ રહ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે તેઓને એ વાત કહીને ગાલીલમાં જ રહ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઈસુ આમ કહ્યા પછી ગાલીલમાં રહ્યો.