John 8:32 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને તમે સત્યને જાણશો અને સત્ય તમને મુક્ત કરશે.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમે સત્યને જાણશો અને સત્ય તમને સ્વતંત્ર કરશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તમે સત્યને જાણશો, અને સત્ય તમને મુક્ત કરશે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી જ તમને સત્ય સમજાશે અને સત્ય તમને મુક્ત કરશે.”