John 9:5 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે હું દુનિયામાં છું ત્યારે હું માનવજગતનું અજવાળું છું.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું દુનિયામાં છું ત્યાં સુધી હું દુનિયાનો પ્રકાશ છું.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જ્યારે હું જગતમાં છું ત્યારે હું જગતનો પ્રકાશ છું.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જ્યારે હું જગતમાં છું, હું જગતનો પ્રકાશ છું.”