Joshua 1:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
'યહોવા તમારા પ્રભુ તમને વિસામો આપે છે અને તમને આ દેશ આપે છે તે વચન યાદ રાખો.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુના સેવક મોશેએ તમને આપેલી આ આજ્ઞા યાદ કરો કે, ‘તમારા ઈશ્વર પ્રભુએ તમને વસવાટ માટે આ પ્રદેશ આપ્યો છે.’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“યહોવાના સેવક મૂસાએ તમને જે વાત કહી હતી કે, તમારા ઈશ્વર યહોવા તમને વિસામો આપે છે અને તમને આ દેશ આપશે, તે યાદ રાખો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“યાદ કરો, યહોવાના સેવક મૂસાએ તમને શું કહ્યું હતું, તેણે કહ્યું કે તમાંરા દેવ યહોવા તમને આરામ આપશે. તે તમને આ દેશ આપશે.