Joshua 10:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એ પહેલાં કે પછી તે દિવસના જેવો દિવસ થયો નથી કે, જયારે યહોવાહે માણસની વાણી માની હોય. કેમ કે ઇઝરાયલ તરફથી યહોવા લડાઈ કરી હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુ માણસની વાણીને આ રીતે આધીન થયા હોય એવો દિવસ આ પહેલાં કે તે પછી થયો નથી. પ્રભુ ઇઝરાયલના પક્ષમાં રહીને લડયા!
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે દિવસેના જેવો એક પણ દિવસ તેની આગળ કે તેની પાછળ થયો નથી, કે [જ્યારે] યહોવાએ માણસની વાણી સાંભળી હોય; કેમકે ઇઝરાયલને માટે યહોવા લડ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે દિવસ પહેલા અને ત્યાર પછી આવું કદી બન્યું નથી કે જ્યારે સૂર્ય અને ચંદ્ર થોભી ગયા હોય. એ બધું એક માંણસની પ્રાર્થનાના કારણે થયું હતું. જેથી યહોવાએ કોઈ માંણસનું સાંભળ્યું અને ઇસ્રાએલના લોકો માંટે લડયાં.