Joshua 10:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોશુઆએ કહ્યું, "ગુફાના મુખ આગળ મોટો પથ્થર ગબડાવી દો અને તે જગ્યાએ સૈનિકોને તેમની ચોકી કરવાને બેસાડો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યહોશુઆએ કહ્યું, “ગુફાના પ્રવેશદ્વાર આગળ મોટા પથ્થર ગબડાવીને મૂકો અને તે પર ચોકીપહેરો મૂકો; પણ તમે બધા ત્યાં જ રોકાઈ રહેશો નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યહોશુઆએ કહ્યું, “ગુફાના મોં પર મોટા પથ્થરો ગબડાવી નાખો, ને તેઓની ચોકી કરવા એની આગળ માણસોને બેસાડો;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“ગુફાના મુખદ્વાર ને બંધ કરવા મોટા પથ્થરો મુકો અને રાજાઓ ભાગી ન જાય તે જોવા રક્ષકો મૂકો.