Joshua 10:33 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી ગેઝેરનો રાજા, હોરામ, લાખીશની સહાય કરવાને આવ્યો. યહોશુઆએ તેને તથા તેના લોકોને એવા માર્યા કે તેઓમાંનું કોઈ પણ બચ્યું નહી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ગેઝેરનો રાજા હોરામ લાખીશની મદદે આવ્યો પણ યહોશુઆએ તેનો અને તેના સૈન્યનો પરાજય કર્યો અને એમાંના કોઈને જીવતો રહેવા ન દીધો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે ગેઝેરનો રાજા હોરામ લાખીશને સહાય કરવાને ચઢી આવ્યો; અને યહોશુઆએ તેને તેના લોકોને એટલે સુધી માર્યા કે તેમાંના કોઈને તેણે જીવતું રહેવા દીધું નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દરમ્યાનમાં ગેઝેરનો રાજા હોરામ લાખીશને મદદ કરવા આવ્યો પણ યહોશુઆએ અને તેના માંણસોએ તેમને બધાંને માંરી નાખ્યાં. તેનાં સૈન્યનો સંપૂર્ણ નાશ કર્યો.