Joshua 10:35 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે જ દિવસે તેઓએ તેને કબજે કર્યું. જેમ યહોશુઆએ લાખીશને કર્યું હતું તે જ પ્રમાણે તેઓએ તેમાંના દરેક પર તરવારથી હુમલો કરી તેઓને મારી નાખ્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ જ દિવસે તેમણે તેને કબજે કર્યું અને લાખીશની જેમ ત્યાંના પણ બધાં માણસોને મારી નાખ્યાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તે જ દિવસે તેઓએ તે કબજે કર્યું, ને તેને તરવારથી માર્યું, ને તેણે લાખીશને કર્યું હતું તે પ્રમાણે તેમાંનાં સર્વ પ્રાણીઓનો તે જ દિવસે તેણે નાશ કર્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે જ દિવસે તેમણે તેને કબજે કર્યુ. અને લાખીશમાં કર્યું હતું તેમ ત્યાંનાં બધાં જ માંણસોનો સંહાર કર્યો.