Joshua 10:41 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કાદેશબાર્નેઆથી ગાઝા સુધી અને ગોશેનના આખા દેશથી ગિબ્યોન સુધી યહોશુઆએ તેઓને તરવારથી માર્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યહોશુઆએ કાદેશ-બાર્નિયાથી ગાઝા સુધીનો પ્રદેશ તેમજ ગિબ્યોન સુધીનો આખો ગોશેન પ્રદેશ જીતી લીધો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને કાદેશ-બાર્નેઆથી ગાઝા સુધી તેઓને, તથા ગિબ્યોન સુધી ગોશેનના આખા પ્રદેશને, યહોશુઆએ માર્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોશુઆએ કાદેશ-બાર્નેઆથી ગાજા સુધી બધાને હરાવ્યાં અને ગિબયોનના શહેર ગોશેનની બધી ભૂમિ.