Joshua 11:10 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે સમયે યહોશુઆએ પાછા ફરીને હાસોર કબજે કર્યું. તેણે તરવારથી તેના રાજાને મારી નાખ્યો. હાસોર આ બધા રાજ્યોમાં મુખ્ય હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી યહોશુઆએ પાછા ફરીને હાસોર કબજે કર્યું અને તેના રાજાને મારી નાખ્યો. (તે સમયમાં બધાં રાજ્યોમાં હાસોર સૌથી શક્તિશાળી રાજ્ય હતું.)
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તે સમયે યહોશુઆએ પાછા વળીને હાસોર કબજે કર્યું, ને તેના રાજાને તરવારથી માર્યો. કેમ કે અગાઉ હાસોર તે સર્વ રાજ્યોમાં મુખ્ય હતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારબાદ યહોશુઆએ પાછા ફરીને હાસોર કબજે કર્યું, અને તેના રાજાને મોતને ઘાટ ઉતાર્યો. તે સમયે હાસોર બધાં જ સંયુક્ત રાષ્ટ્રોનું પાટનગર હતું.