Joshua 11:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે સિવાયના પર્વત પર બાંધેલા કોઈ નગરોને તેણે બાળ્યાં નહિ. યહોશુઆએ એકલા હાસોરને જ બાળ્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
છતાં યહોશુઆએ હાસોર નગરને બાળી નાખ્યું તે સિવાય ઇઝરાયલીઓએ ટેકરા પર આવેલાં અન્ય કોઈ નગરોને બાળી નાખ્યાં નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ જે નગરો તેઓની ટેકરી ઉપર હતાં. તેઓમાંથી હાસોર સિવાય એકેને ઇઝરાયલે બાળ્યું નહિ; પણ હાસોરને યહોશુઆએ બાળી નાખ્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પણ ઇસ્રાએલી લોકો ટેકરીઓ પર બાંધેલા નગરોમાંથી હાસોર સિવાય કોઈપણને બાળ્યું ન હતું.