Joshua 11:19 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હિવ્વીઓ કે જે ગિબ્યોનમાં રહેતા હતા તેમના સિવાય ઇઝરાયલ સાથે એકેય નગરે સંધિ કરી નહિ. ઇઝરાયલે બાકીનાં બધાં નગરોને યુદ્ધમાં કબજે કર્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
માત્ર ગિબ્યોન નગરમાં રહેતા હિવ્વી લોકો સાથે જ ઇઝરાયલના લોકોએ સંધિ કરી; એ સિવાય બાકીના સૌને તેમણે લડાઈમાં જીતી લીધા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ગિબ્યોનમાં રહેનારા હિવ્વીઓ સિવાય જેણે ઇઝરાયલ પ્રજાની સાથે સંધિ કરી ને હોય તેવું એક પણ નગર ન હતું. બીજાં બધાં તેઓએ લડાઈ કરીને કબજે કર્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ફક્ત ગિબયોનમાં રહેનારા હિવ્વીઓ સાથે યહોશુઆ અને ઇસ્રાએલીઓએ શાંતિકરાર કર્યો હતો. બીજા સર્વ નગરોને યુદ્ધમાં હરાવવામાં આવ્યાં.