Joshua 11:7 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોશુઆ અને યુદ્ધ કરનારા મેરોમ સરોવર પાસે તેઓ પર ઓચિંતા આવીને તૂટી પડ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તારે તેમના ઘોડાઓને જાંઘ નસો કાપી નાખી અપંગ બનાવી દેવાના છે અને તેમના રથોને બાળી નાખવાના છે.” તેથી યહોશુઆ અને તેના સર્વ માણસો મેરોમના વહેળા આગળ તેમના પર ઓચિંતા ત્રાટક્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેથી યહોશુઆ ને તેની સાથે સર્વ લડવૈયા મેરોમ સરોવર પાસે તેઓ પર ઓચિંત આવીને તૂટી પડ્યા. પાસે તેઓ પર ઓચિંતા આવીને તૂટી પડ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આથી યહોશુઆ અને તેના માંણસોનું સૈન્ય એકાએક મેરોમ સરોવર આગળ આવીને તેમના ઉપર તૂટી પડ્યું.