Joshua 12:24 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને તિર્સાનો રાજા હતો. એ મળીને રાજાઓની કુલ સંખ્યા એકત્રીસ હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને તિર્સાનો રાજા - એ સર્વ મળીને એકત્રીસ રાજાઓને હરાવ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એક તિર્સાનો રાજા; એ સર્વ મળીને એકત્રીસ રાજા હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તિર્સાહનો રાજા આ સર્વ રાજાઓ મળીને કુલ 31 હતા.