Joshua 12:6 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવાહનાં સેવક મૂસાએ અને ઇઝરાયલના લોકોએ તેઓને હરાવ્યા. યહોવાહનાં સેવકે મૂસાએ રુબેનીઓને, ગાદીઓને અને મનાશ્શાના અર્ધકુળને તે દેશ વતન તરીકે આપ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આ બન્‍ને રાજાઓને મોશે તથા ઇઝરાયલના લોકોએ હરાવ્યા. પ્રભુના સેવક મોશેએ એ રાજાઓનો પ્રદેશ રૂબેન અને ગાદનાં કુળોને તથા મનાશ્શાના અર્ધાકુળને વતન તરીકે આપ્યો હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહોવાના સેવક મૂસાએ ને ઇઝરાયલીઓએ તેઓને માર્યા. અને યહોવાના સેવક મૂસાએ રુબેનીઓને ને ગાદીઓને ને મનાશ્શાના અર્ધકુળને તે દેશ વતનમાં આપ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવાના સેવક મૂસાએ રાજાઓને ઇસ્રાએલીઓની મદદથી હરાવ્યા, અને તેમની ભૂમિ પ્રદેશ રૂબેન, ગાદના કુળસમૂહો અને મનાશ્શાના અડધા કુળસમૂહને મૂસા દ્વારા આપવામાં આવી હતી.