Joshua 12:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મારી નંખાયેલા રાજાઓમાં યરીખોનો રાજા, બેથેલની પાસેના આયનો રાજા,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઇઝરાયલી લોકોએ નીચે જણાવેલ રાજાઓને હરાવ્યા: યરીખોનો રાજા,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એક યરીખોનો રાજા; એક બેથેલની પાસેના આયનો રાજા; એક યરીખોનો રાજા; એક બેથેલની પાસેના આયનો રાજા;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યરીખોનો રાજા બેથેલની પાસેના આયનો રાજા