Joshua 13:24 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને આ મૂસાએ ગાદનાં કુળને એટલે ગાદપુત્રોને તેના કુટુંબ પ્રમાણે આપ્યો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મોશેએ ગાદના- કુળના વંશજોને તેમનાં ગોત્ર પ્રમાણે આપેલો પ્રદેશ આ છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને મૂસાએ ગાદના કુળને એટલે ગાદપુત્રોને તેઓનાં કુટુંબો પ્રમાણે [વતન] આપ્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મૂસાએ ગાદ કુળસમૂહને પણ તેમની ટોળીઓ પ્રમાંણે ભૂમિ આપી હતી.