Joshua 13:29 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મૂસાએ મનાશ્શાના અડધા કુળને વારસો આપ્યો. તે મનાશ્શાના લોકોના અડધા કુળને, એક એકને તેમના કુળ પ્રમાણે વારસો આપ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મોશેએ મનાશ્શાના અર્ધાકુળના વંશજોને તેમના ગોત્ર પ્રમાણે આપેલો પ્રદેશ આ છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને મનાશ્શાના અર્ધકુળને મૂસાએ [વતન] આપ્યું. નએ તે મનાશ્શાના પુત્રોના અર્ધકુળને માટે તે ઓનાં કુટુંબો પ્રમાણે હતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મૂસાએ મનાશ્શાના અર્ધા કુળસમૂહને તેમની ટોળીઓ પ્રમાંણે જમીન આપી હતી. મનાશ્શા કુળસમૂહના અડધા કુટુંબોને આ પ્રદેશ મળ્યો હતો.