Joshua 15:10 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી તે સરહદ ત્યાંથી વળીને પશ્ચિમ તરફ બાલાથી સેઈર પર્વત સુધી ગઈ, પછી આગળ વધીને ઉત્તર તરફ યારીમ પર્વતની (એટલે કસાલોન) ની બાજુથી પસાર થઈ અને બેથ-શેમેશ સુધી નીચે થઈને તિમ્નાથી પસાર થઈને આગળ વધી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જ્યાંથી તે બાઅલાની પશ્ર્વિમે ચકરાવો ખાઈને અદોમના પહાડીપ્રદેશ તરફ, અને ત્યાંથી યઆરીમની (એટલે ક્સાલોન) ઉત્તર બાજુએ ગઈ અને બેથ-શેમેશ સુધી નીચે ઊતરી અને તિમ્નાને બાજુ પર રાખી આગળ વધી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તે સીમા ત્યાંથી વળીને પશ્ચિમ તરફ બાલાથી સેઈર પર્વત સુધી ગઈ, ને આગળ વધીને ઉત્તર તરફ યારીમ પર્વત (એટલે કસાલોન)ની બાજુ સુધી ગઈ, ને બેથ-શેમેથ સુધી નીચે ઊતરી, ને તિમ્નાની બાજુ પર થઈને આગળ વધી;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી સરહદ બાઅલાહની પશ્ચિમે સેઈર ના પર્વતીય દેશ તરફ વળતી હતી; અને યઆરીમ પર્વતની ઉત્તર બાજુએ ઢાળ સુધી જઈને, નીચે ઊતરી બેથ-શેમેશ તરફ વળીને તિમ્નાહ તરફ જાય છે.