Joshua 15:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પશ્ચિમી સરહદ મોટા સમુદ્ર તથા તેના કિનારા સુધી હતી. આ યહૂદાના કુળની તેમનાં કુટુંબો પ્રમાણે ચારેબાજુની સરહદ હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ભૂમધ્ય સમુદ્ર તેની પશ્ર્વિમની સરહદ હતો. યહૂદાના વંશજોને તેમના ગોત્ર પ્રમાણે જે પ્રદેશ મળ્યો તેની ચારે બાજુની એ સરહદ હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને પશ્ચિમ સીમા મોટા સમુદ્ર તથા તેના કાંઠા સુધી હતી. યહૂદાપુત્રોની ચાર તરફ સીમા તેઓનાં કુટુંબો પ્રમાણે એ હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પશ્ચિમી સરહદ ભૂમધ્ય સમુદ્ર સુધી હતી. આ યહૂદાના કુળસમૂહની સરહદ છે.