Joshua 15:32 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
લબાઓથ, શિલ્હીમ, આઈન અને રિમ્મોન. તેઓના તાબાના ગામો સહિત કુલ ઓગણત્રીસ નગરો હતાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
લબાઓથ, શિલ્હીમ, આયિન, રિમ્મોન. આ સર્વ નગરો તેમનાં ગામો સહિત એકંદરે ઓગણત્રીસ હતાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તથા લબાઓથ તથા શિલ્હિમ તથા આઈન તથા રિમ્મોન:સર્વ મળી ઓગણત્રીસ નગરો તેઓના તાબાનાં ગામો સહિત હતાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
લબાઓથ, શિલ્હીમ, આયિન અને રિમ્મોન અને આસપાસના ગામડાઓ સહિત કુલ 29 શહેરો હતા,