Joshua 15:33 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પશ્ચિમ તરફના નીચાણના પર્વતીય પ્રદેશમાં, એશ્તાઓલ, સોરા તથા આશના;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તળેટીના પ્રદેશમાં એશ્તાઓલ, સોરા, આશ્ર્ના;
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
નીચાણના પ્રદેશમાં એશ્તાઓલ તથા સોરા તથા આશ્‍ના;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પશ્ચિમ ટેકરીના ઢોળાવમાં શહેરો: એશ્તાઓલ, સોરાહ, આશ્નાહ હતાં.