Joshua 15:36 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શારાઈમ, અદીથાઈમ, ગદેરા ગદરોથાઈમ; તેઓનાં તાબાના ગામો સહિત આ કુલ ચૌદ નગરો હતાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શાઅરાઈમ, અદીથાઈમ, ગદેરા અને ગદરોથાઈમ; એ ચૌદ નગરો તેમનાં ગામો સહિત.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તથા શારાઈમ તથા અદીથાઈમ તથા ગદેરા તથા ગદરોથાઈમ; ચૌદ નગરો તેઓનાં ગામો સહિત.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શાઅરાઈમ, અદીથાઈમ, ગદેરાહ, અને ગદરોથાઈમ અને તેની આજુબાજુના ગામો સહિત કુલ 14 નગરો હતા.