Joshua 15:41 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ગદેરોથ, બેથ-દાગોન, નામા તથા માક્કેદા. તેઓનાં તાબાના ગામો સહિત આ કુલ સોળ નગરો હતાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ગદેરોથ, બેથ-દાગોન, નાઅમા, માક્કેદા; એ સોળ નગરો તેમનાં ગામ સહિત.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તથા ગદેરોથ, બેથ-દાગોન તથા નામા તથા માક્કેદા; સોળ નગરો તેઓનાં ગામો સહિત.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ગદેરોથ, બેથ-દાગોન, નાઅમાંહ અને માંક્કેદાહ: આજુબાજુના ગામો સહિત કુલ 16 નગર,