Joshua 15:46 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એટલે એક્રોનથી તે મહાસમુદ્ર સુધી આશ્દોદની નજીક જે સર્વ નગરો હતા તે તેઓનાં ગામો સહિત.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વળી, એક્રોનથી ભૂમધ્ય સમુદ્ર સુધી આશ્દોદ નજીકનાં સર્વ નગરો તથા ગામો હતાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એટલે એક્રોનથી તે સમુદ્ર સુધી, આશ્દોદની પડખે જે સર્વ નગરો હતાં તે, તેઓનાં ગામો સહિત
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓને એક્રોનની પશ્ચિમનો પ્રદેશ પણ મળ્યો હતો, તેની સરહદ એકોનથી ભૂમધ્ય સમુદ્ર સુધી અને આશ્દોદની પાસે આવેલાં નગરો તથા તેની આજુબાજુના ગામો સુધી હતી.