Joshua 15:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે સરહદ બેથ-હોગ્લા અને બેથ-અરાબાની ઉત્તર તરફ પસાર થઈને આગળ ગઈ. પછી તે સરહદ બોહાનની શિલા, રુબેનના દીકરા સુધી ગઈ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યાંથી તે બેથ-હોગ્લા સુધી પહોંચી અને ઉત્તર બાજુએ બેથ-અરાબા તરફ આગળ વધી અને ત્યાંથી રૂબેનના પુત્ર બોહાનની શિલા તરફ ગઈ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તે સીમા બેથ-હોગ્લા સુધી ગઈ, ને બેથ-અરાબાની ઉત્તર બાજુ થઈને આગળ વધી; અને તે સીમા રુબેનના દીકરા બોહાનની શિલા સુધી ગઈ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી તે બેથ-હોગ્લાથી ઉપર જઈ અને બેથ-અરાબાહની ઉત્તરે ચાલુ રહીને બોહાન જે રૂબેનનો પુત્ર હતો તેની શિલા સુધી તે જાય છે.