Joshua 15:62 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
નિશ્બાન, ખારાનું નગર તથા એન-ગેદી; તેઓનાં ગામો સહિત આ છ નગરો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
નિબ્શાન, ક્ષાર-નગર અને એન-ગેદી; એ છ નગરો તેમનાં ગામો સહિત.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તથા નિશ્બાન તથા ખારાનું નગર તથા એન-ગેદી; છ નગરો તેઓનાં ગામો સહિત.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
નિબ્શાન, મીઠાનુંનગર અને અને ગેદી અને તેની આજુબાજુના ગામો સહિત કુલ 6 શહેરો હતા.