Joshua 16:2 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી તે સરહદ બેથેલથી લૂઝ સુધી, અટારોથથી પસાર થઈને આર્કીઓના પ્રદેશ સુધી ગઈ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યાં બેથેલથી તે લુઝ સુધી ગઈ અને જ્યાં આર્કીઓ વસે છે ત્યાં અટારોથ-અદ્દાર સુધી પહોંચી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તે બેથેલથી લૂઝ સુધી ગયો, ને ત્યાંથી આર્કીઓની સરહદ ઉપર થઈને અટારોથ સુધી ગયો,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને તેની સરહદ બેથેલથી, અટારોથમાં આર્કીઓની સરહદ સુધીની હતી;