Joshua 16:6 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને ત્યાંથી તે સમુદ્ર તરફ ગઈ. મિખ્મથાથની ઉત્તર પરથી વળીને પૂર્વ તરફ તાનાથ-શીલો સુધી અને દૂર યાનોઆની પૂર્વ તરફ ગઈ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને ત્યાંથી તે ભૂમધ્ય સમુદ્ર સુધી પહોંચતી. મિખ્મથાથ તેમની ઉત્તરે હતું. તેની પૂર્વ તરફ સરહદ વળીને તાઅનાથ-શીલો તરફ વળી અને તેને વટાવીને પૂર્વમાં યાનોઆ સુધી ગઈ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ત સરહદ મિખ્મથાથની ઉત્તરે પશ્ચિમ તરફ ગઈ; અને તે ત્યાંથી પૂર્વ તરફ વળીને તાનાથ-શીલો સુધી ગઈ. ને તેની પાસે થઈને યાનોઆની પૂર્વે ગઈ;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યાંથી તે સમુદ્ર સુધી જતી રહી. ઉત્તરે મિખ્મથાથ હતું. પૂર્વમાં એ સરહદ તાઅનાથશીલોહ તરફ વળી અને ત્યાંથી યાનોઆહના નજીકના વિસ્તાર તરફ વળતી હતી.